cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Sunday 24 July 2022

ડિજિટલ જ્યોત પર શહીદોને શ્રદ્ધાંજલી આપો.


                
                                                                                                                       

                           👇
    સર્વ પ્રથમ નીચેની વેબ પોર્ટલ પર જવું.

👉સ્ટેપ-૧-પોતાની ઇમેજ અપલોડ કરો.
👉સ્ટેપ-૨-પોતાનું નામ એન્ટર કરો.
👉સ્ટેપ-૩-ઈમેલ એન્ટર કરો.
👉સ્ટેપ-૪-મોબાઈલ નંબર એન્ટર કરો.
👉સ્ટેપ-૫-શહીદોને શ્રધ્ધાંજલી આપવા મેસેજ પસંદ કરો.
👉સ્ટેપ-૬-શ્રધ્ધાંજલી અર્પણ કરો.

👉શ્રધ્ધાંજલી સ્થળ:- દિલ્હી નેશનલ પાર્ક.
👉વિગત:-
                        આઝાદીના ૭૫ વર્ષ એટ્લે કે અમૃતમહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે   દેશને આઝાદ કરનારા વીર શહીદોના બલિદાનને શ્રધ્ધાંજલી આપવા માટે ડિજિટલી જ્યોતનું પ્લેટફાર્મ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું  છે. આપની શ્રધ્ધાંજલી ત્યાં ડિજિટલ જ્યોત પર પબ્લીશ થશે. આપના વોટ્સેપ નંબર મોબાઈલ અથવા ઇમેલ ઇનબોક્સ માં આવી જશે.

👉કેવી રીતે શ્રધ્ધાંજલી અપર્ણ કરવી તે વિડીયો જોવા નીચે ક્લિક કરો.
👇

ધન્યવાદ.


No comments:

Post a Comment

Thankyou