cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Wednesday, 13 April 2022

14 એપ્રિલ ડોં.બાબા સાહેબ આંબેડકર જ્ન્મજયંતિ નિમિત્તે ઓનલાઈન ટેસ્ટ

 👉આદરણીય શિક્ષકમિત્રો અને વ્હલા વિદ્યાર્થીઓ ડોં.બાબા સાહેબ આંબેડકરની ૧૩૦ જન્મજયંતી નિમિત્તે ઓનલાઈન ટેસ્ટ આપશો તથા વિદ્યાર્થીઓને અપાવશો.

👉ઈમેલ એડ્રેસ એડ કરી,આપનું પૂરું નામ અને શાળાનું નામ લખી સાચો વિકલ્પ પસંદ કરશો.

👉૪ પ્રશ્નોનો ના સાચા જવાબ આપશો તો ક્વિઝનું પ્રમાણપત્ર આપના ઈમેલ બોક્ષમાં મોકલવામાં આવશે.

👉સૌ ને બીજા સત્રની વાર્ષિક પરીક્ષા , આંબેડકર જયંતી  તથા ગુડ ફ્રાઈડેની શુભકામનાઓ.

👉સૌ પોતાનું કાર્ય સુંદર કરવા પ્ર્યત્નશીલ બનીશું.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

👉ઓનલાઈન ટેસ્ટ આપવા અંહી ક્લિક કરશો.



No comments:

Post a Comment

Thankyou