cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Monday 6 November 2023

દિવાળી વેકેશન ધો-6 થી 8 સામાજિક વિજ્ઞાન ગૃહકાર્ય-2023-24

 



👉દિવાળી અને નુતન વર્ષની સૌને શુભકામનાઓ

                                  વ્હાલા શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો દિવાળીનું ૨૧ દિવસનું વેકેશન આવી રહ્યું છે,રજા એટ્લે મજાની એ વાકય ને સાકાર કરવું જ પડે. વિદ્યાર્થી મિત્રો થોડો સમય કાઢી આ હોમવર્ક પણ ટાઈમ મળે તો અવશ્ય કરવાનો પ્રયત્ન કરશો. 

👉નીચે આપેલી લિન્ક કરશો 

દિવાળી ગૃહકાર્ય PDF ડાઉનલોડ કરશો.