cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Sunday 31 July 2022

BLO online ટ્રેનીંગ લઈ સર્ટિફિકેટ મેળવવું.

 




👉વ્હાલા BLO શિક્ષકમિત્રો નમસ્કાર.

👉સૌ પ્રથમ નીચે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું .

 અંહી  તાલીમ માટે ક્લિક કરશો.👉ઓનલાઈન તાલીમ લેવા માટે ક્લિક કરશો.

👉અંહી લૉગિન થવા માટે સૌ પ્રથમ તમરો મોબાઈલ નંબર ઇન્સર્ટ કરવો ત્યાર બાદ પાસવર્ડ માં તમારો મોબાઈલ નંબર જ ઇન્સર્ટ કરશો.

 👉સબમિટ કર્યા બાદ ચેન્જ પાસવર્ડ આવશે. 

👉ફરીથી તમારે તમરો મોબાઈલ  ઇન્સર્ટ કરવો તથા અન્ય સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવો. ત્યાર બાદ સબમિટ કરવું તમારો પાસવર્ડ ચેન્જ થશે .

👉હવે  ૦૧ -વિડીયો તથા ૧૪-મોડ્યુલ  તથા મોડ્યુલ ના અભ્યાસ બાદ ઓનલાઈન ક્વિઝ જે બાજુમાં આપેલું છે તેના જવાબ આપશો.

👉તમામ મોડ્યુલના ના અભ્યાસ તથા ક્વિઝ ના જવાબ આપ્યા બાદ આપનું સર્ટીફીકેટ તમને ત્યાં જ નીચે જોવા મળશે.

                                                        

No comments:

Post a Comment

Thankyou