cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Friday, 15 October 2021

GIET(ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી ભવન-અમદાવાદ) - શિક્ષણ વિકાસ માટે વિદ્યાવાહક નવતર પ્રયોગ

GIET(ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી ભવન-અમદાવાદ) દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા વાહક તરીકે સ્વેચ્છાએ રાજ્ય ના વિદ્યાર્થીઓએને સભ્ય નાગરિક બનાનવવા માટે માનનીયશ્રી ડોં.પ્રફુલ.એ.જલુ સર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
માનનીયશ્રી ડોં.પ્રફુલ.એ.દવે સર-નિયામકશ્રી- GIET અમદાવાદ તેઓશ્રી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે ટેક્નોલૉજી નો સાચો અને સુરક્ષિત ઉપયોગ માટે તથા GIET દ્વારા બનાવવા માં આવતા વિવિધ શૈક્ષણિક વિષયોના યુટ્યુબ વિડીયો ને પ્રાથમિક શિક્ષણમાં સીધાજ વિદ્યાર્થીઓએને કેવી રીતે આપી શકાય તેમાટે તેઓએ તા-1-10-2021ના રોજ પરિપત્ર દ્વારા "વિદ્યા વાહક "તરીકે કાર્ય કરવા શિક્ષકો ને હાંકલ કરી હતી,તેના સુચારું સંચાલન માટે વોટ્સેપ પર વિદ્યાવાહક ના ગૃપ બનાવીને માહિતી શેર કરવામાં આવે છે.
વિદ્યાવાહક વોટ્સેપ ગૃપ GIET PORTAL LINK ગુજરાત શૈક્ષણિક ટેકનૉલોજી ભવન દ્વારા બનાવવામાં આવેલ વિવિધ યુટ્યુબ વિડીયો જોવા માટે નીચે લિંક પર ક્લિક કરો.

No comments:

Post a Comment

Thankyou