Pages
▼
Friday, 15 October 2021
GIET(ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી ભવન-અમદાવાદ) - શિક્ષણ વિકાસ માટે વિદ્યાવાહક નવતર પ્રયોગ
GIET(ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી ભવન-અમદાવાદ) દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા વાહક તરીકે સ્વેચ્છાએ રાજ્ય ના વિદ્યાર્થીઓએને સભ્ય નાગરિક બનાનવવા માટે માનનીયશ્રી ડોં.પ્રફુલ.એ.જલુ સર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
માનનીયશ્રી ડોં.પ્રફુલ.એ.દવે સર-નિયામકશ્રી- GIET અમદાવાદ
તેઓશ્રી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે ટેક્નોલૉજી નો સાચો અને સુરક્ષિત ઉપયોગ માટે તથા GIET દ્વારા બનાવવા માં આવતા વિવિધ શૈક્ષણિક વિષયોના યુટ્યુબ વિડીયો ને પ્રાથમિક શિક્ષણમાં સીધાજ વિદ્યાર્થીઓએને કેવી રીતે આપી શકાય તેમાટે તેઓએ તા-1-10-2021ના રોજ પરિપત્ર દ્વારા "વિદ્યા વાહક "તરીકે કાર્ય કરવા શિક્ષકો ને હાંકલ કરી હતી,તેના સુચારું સંચાલન માટે વોટ્સેપ પર વિદ્યાવાહક ના ગૃપ બનાવીને માહિતી શેર કરવામાં આવે છે.
વિદ્યાવાહક વોટ્સેપ ગૃપ
GIET PORTAL LINK
ગુજરાત શૈક્ષણિક ટેકનૉલોજી ભવન દ્વારા બનાવવામાં આવેલ વિવિધ યુટ્યુબ વિડીયો જોવા માટે નીચે લિંક પર ક્લિક કરો.
No comments:
Post a Comment
Thankyou