ભારત ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે ૨૫ જાન્યુઆરી વોટર ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ મત અને મતદાર નું મહત્વ ભારત જેવા લોકશાહી દેશમાં કેટલું મહત્વ છે તથા દેશને સારા નેતા પસંદ થાય તે માટે ભારત ચૂંટણી પાંચ સ્વીપ(SVEEP) અંતર્ગત વિવિધ સ્પર્ધા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ભાગ લેવા માટે મુકેલ છે.
👉LAST DATE :-15-03-2022
👉ઈલેકસન કમિશન ઈન્ડિયા પોર્ટલ:-ECI
👉સ્પર્ધા માં ભાગ લેવા માટે :-SVEEP CONTEST

No comments:
Post a Comment
Thankyou