cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Sunday, 6 February 2022

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-2021-22 રજીસ્ટ્રેશન માહિતી

            👉સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-2021-22 રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબ માહિતી આપેલ છે.

                          👉વેબ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.

                                                                       👇👇👇👇👇👇

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર -વેબ પોર્ટલ

                          👉એપ દ્વારા  રજીસ્ટ્રેશન માટે ગૂગલ પ્લે સ્ટોર માથી એપ ડાઉનલોડ કરવા ક્લિક કરશો.

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એપ

👇👇👇👇👇👇👇

મિત્રો સૌ પ્રથમ શાળાનો 11 અંક નો ડાયસ કોડ એન્ટર કરવાનો રહેશે ત્યાબાદ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો રહેશે.

👇👇👇👇👇👇👇

પુરસ્કાર માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.

👉સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર રજીસ્ટ્રેશન વિડીયો

શુભકામનાઓ

No comments:

Post a Comment

Thankyou