cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Thursday, 24 September 2020

OPEN WHO COURSE CERTIFICATE

            મિત્રો WHO દ્વારા ઓનલાઈન કોર્ષ પોર્ટલ પર મુકેલ છે. જેમાં આપ સાઇન અપ કે એકાઉન્ટ બનાવી 

E-CERTIFICATE    તાલીમ લીધા બાદ આપના લૉગિન એકાઉન્ટ માં જ આવી જશે. આપને સર્ટિફિકેટ કેવી રીતે 

મેળવવું એ એક ઓનલાઈન વિડીયો ની લિન્ક અંહી મુકેલ છે જેને જોઈ લીધા બાદ આપ કોર્સ માટે સાઇન અપ થઈ શકો છો.

નોધ:- આ કોર્ષ  સરકાર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા લેવા કોઈ સૂચના નથી   તથા  આ કોર્ષ માં જોડાવું કે નહીં એ બાબત માટે  વ્યક્તિ પોતે જ નક્કી કરશે .બ્લોગ એડમીન દ્વારા માત્ર માહિતી આપની સમક્ષ મુકેલ છે. જોડાવું કે નહીં એ માટે બ્લોગ એડમીન ની કોઈ સલાહ સૂચન નથી.                                               

            👉 સર્ટિ કેવી રીતે મેળવવુંકોર્ષ માં જોડાવું અને સર્ટિ માટે વિડીયો જોવો                                      

            👉  પોર્ટલ  અંહી ક્લિક કરો.  OPEN WHO WEB PORTAL 


 

No comments:

Post a Comment

Thankyou