cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Thursday, 17 September 2020

વિદ્યાર્થી વિજ્ઞાન મંડળ માં રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન સ્પર્ધા માં ભાગ લેવા ની માહિતી-૨૦૨૦

                                            વિદ્યાર્થી વિજ્ઞાન મંડળ સ્પર્ધા-૨૦૨૦

                    👉  આ સ્પર્ધા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન જ લેવાશે.

                  👉 શાળા નું અથવા  વિદ્યાર્થીનું  વ્યક્તિગત રજીસ્ટ્રેશન 

                               👉   વિદ્યાર્થી વિજ્ઞાન મંડળ પોર્ટલ


No comments:

Post a Comment

Thankyou