👉મારો નવતર પ્રયોગ:- TIMELINE EDUCATION
👉આ નવતર પ્રયોગ ધોરણ-૬ થી ૮ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનમાં આવતી સાલવારી તથા આંકડાકીય માહિતી ને સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય ત માટે નવતર રીતે બનાવીને રજૂ કરવામાં આવ્યું છે.
👉અંહી પ્રથમ સત્ર તાથા બીજા સત્રના એકમોમાં આવતી સાલવારી તથા આંકડાકીય માહિતીને અલગ તારવીને તેની PDF બાનવી,૨૨૪ પેમ્ફલેટ પ્રિન્ટ કરી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી. ત્યાર બાદ તેઓને પાઠયપુસ્તક વાંચીને ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં ઓછા માર્ક્સ આવ્યા.ત્યાર બાદ પેમ્ફલેટ વાંચી ને ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં ઘણા વિદર્થીઓના સારા માર્કસ આવ્યા.
અંહી નીચે પ્રથમ સત્ર તથા બીજા સત્રની સાલવારી તથા આંકડાકીય માહિતીની pdf ગૂગલ ડ્રાઈવ દ્વારા અપલોડ કરેલ છે જે તમે સીધા ડાઉનલોડ કરી શકશો.
નીચે આપેલ લિંક પર ક્લિક કરી વિડિઓ નિહાળશો.
નવતર પ્રયોગ યુટ્યુબ વિડિઓ નિહાળશો.
👇👇પ્રથમ સત્ર PDF ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક ક્લિક કરો👇👇
👉ધો-૬-પ્રથમ સત્ર ની સાલવારી તથા આંકડાકીય માહિતી ની PDF
👉ધો-૭-પ્રથમ સત્રની સાલવારી તથા આંકડાકીય માહિતી ની PDF
👉ધો-૮-પ્રથમસત્રની સાલવારી તથા આંકડાકીય માહિતી ની PDF
👇👇બીજા સત્ર PDF ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક ક્લિક કરો👇👇
👉ધો-૬-બીજા સત્રની સાલવારી અને આંકડાકીય માહિતીની PDF
👉ધો-૭-બીજા સત્રની સાલવારી તથા આંકડાકીય માહિતીની PDF
👉ધો-૮-બીજા સત્રની સાલવારી તથા આંકડાકીય માહિતીની PDF
No comments:
Post a Comment
Thankyou