cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Wednesday, 14 September 2022

BAOU-2022 બી.એડ પ્રવેશ જાહેરાત માટે સંપૂર્ણ માહિતી

 


👉BAOU વર્ષ ૨૦૨૨ માં પ્રવેશ મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો
👉.પોર્ટલ પર E-PIN જનરેટ કરી 700/- ફી ઓનલાઇન પેડ કરી ઓનલાઈનઅરજી કરવાની રહેશે.

👉ઓનલાઈન અરજી માટે ક્લિક કરશો. 

👉બીડ. ઓનલાઈન ઇ જનરેટ પિન માટે ક્લિક કરો.

👉ઓનલાઈન અરજી કરવાની તારીખ-૧૫-૦૯-૨૦૨૨ થી ૧૦-૧૦-૨૦૨૨ સુધી કરી શકશે.

                                   કોણ પ્રવેશ મેળવી શકે ?

👉ફેસ ટુ ફેસ મોડથી PTC,D.ed.,D.EI.ED,CPed,DPed  જેવા કોર્ષ NCTE માન્ય સંસ્થા દ્વારા પ્રમાણપત્ર પ્રાપ્ત સાથે પ્રાથમિક શિક્ષક માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 2 વર્ષના સવેતન અનુભવ તથા 50% માર્ક્સ સાથે સ્નાતક થયેલ જ આવેદન કરી શકશે.

👉ફોર્મ ભર્યા બાદ 15-02-2022 સુધીમાં BAOU ની ઓફિસે  રૂબરૂ અથવા RPAD દ્વારા અરજી ફોર્મ તથા જરૂરી પુરાવા સાથે જમા કરવાવવાનું રહેશે.

  સરનામું

Dr. Babasaheb Ambedkar Open University
'Jyotirmay' Parisar,
Sarkhej-Gandhinagar Highway,
Chharodi, Ahmedabad - 382 481.


No comments:

Post a Comment

Thankyou