👇
સર્વ પ્રથમ નીચેની વેબ પોર્ટલ પર જવું.
👉સ્ટેપ-૧-પોતાની ઇમેજ અપલોડ કરો.
👉સ્ટેપ-૨-પોતાનું નામ એન્ટર કરો.
👉સ્ટેપ-૩-ઈમેલ એન્ટર કરો.
👉સ્ટેપ-૪-મોબાઈલ નંબર એન્ટર કરો.
👉સ્ટેપ-૫-શહીદોને શ્રધ્ધાંજલી આપવા મેસેજ પસંદ કરો.
👉સ્ટેપ-૬-શ્રધ્ધાંજલી અર્પણ કરો.
👉શ્રધ્ધાંજલી સ્થળ:- દિલ્હી નેશનલ પાર્ક.
👉વિગત:-
આઝાદીના ૭૫ વર્ષ એટ્લે કે અમૃતમહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે દેશને આઝાદ કરનારા વીર શહીદોના બલિદાનને શ્રધ્ધાંજલી આપવા માટે ડિજિટલી જ્યોતનું પ્લેટફાર્મ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપની શ્રધ્ધાંજલી ત્યાં ડિજિટલ જ્યોત પર પબ્લીશ થશે. આપના વોટ્સેપ નંબર મોબાઈલ અથવા ઇમેલ ઇનબોક્સ માં આવી જશે.
👉કેવી રીતે શ્રધ્ધાંજલી અપર્ણ કરવી તે વિડીયો જોવા નીચે ક્લિક કરો.
👇
ધન્યવાદ.
No comments:
Post a Comment
Thankyou