cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Wednesday 13 April 2022

MDM(મધ્યાહન ભોજન)ઓનલાઇન હાજરી તથા સંખ્યા અપડેટ કરવા માટેની લિંક

👉 વ્હાલા શિક્ષકમિત્રો હાલ શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન આપવાનું શાળામાં કાર્યરત છે.ઘણા શિક્ષકોની  ઓનલાઇન હાજરી કરવામાં મુશ્કેલી જણાય છે તથા સંખ્યા અપડેટ પણ નથી.માટે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરી સંખ્યા અપડેટ કરી ઓનલાઇન હાજરી પુરી શકો છો.

👉હાજરી ઓનલાઇન કરવા માટે ક્લિક કરો

ખાસ સૂચન-મોબાઈલ મા લેન્ડસ્કેપ મોડ માં કરશો તો અનુકૂળતા રહેશે.

👉યુઝર આઈડી- શાળાનો ડાયસ કોડ

👉પાસવર્ડ -આપનો હોય તે અને ભૂલી ગયા હોય તો 

      mdm12345 નાખવો.

👉મિત્રો આ પોર્ટલ પર આપ ઓનલાઇન કરેલ હાજરીની તમામ વિગતો જોઈ શકો છો. શાળાની પ્રોફાઈલ ચેન્જ કરી શકો છો.

👉જેતે દિવસના રાત ના ૧૧:૩૦ વાગ્યા સુધી હાજરી ઓનલાઇન કરી શકાશે.





No comments:

Post a Comment

Thankyou