cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Saturday 14 August 2021

FIT INDIA રજીસ્ટ્રેશન 2022



👉ફિટ ઇન્ડિયા મા રજીસ્ટ્રેશન માટે નીચે👇 આપેલ લિંક પર ક્લિક કરો. 

👉ફિટ ઇન્ડિયા પોર્ટલ

👉વ્યક્તિગત રજીસ્ટર માટે સાઈનઅપ થવું.

👉ઈમેલ એડ્રેસ,મોબાઈલ નંબર તથા પાસવર્ડ બનાવવા.

👉લોગીન થવું.

👉માય ઇવેન્ટ મા ક્લીક કરી દોડતો ફોટો અપલોડ કરી તારીખ પસંદ કરવી ત્યાર બાદ અપલોડ કર્યા બાદ પસંદ તારીખ બાદ સર્ટિ આવશે.

👉શાળા માટે સ્કૂલ રજીસ્ટ્રેશન કરવું.

👉 અંહી ક્લિક કરશો school event

👉ઉપર લિન્ક ક્લિક કરી 15/11/2022 થી 15/12/2022 સુધી ફિટ ઈન્ડિયા કાર્યક્રમ ચાલુ છે  તે દરમિયાન રમતો,યોગા,કસરત નિબંધ સ્પર્ધા માનસિક વિકાસ પ્રવૃતિઓના ફોટા તથા વિડીયો લિન્ક  અપલોડ કરવના  રહેશે.

👉MY EVENT માં જઈ વિદ્યાર્થીઓના ના તેમજ સ્ટાફ ના નામ લખીને વ્યક્તિગત તેમજ શાળાનું પ્રમાણપત્ર ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક ક્ર્તની સાથે ડાઉનલોડ થી જશે.

👉ફિટ ઈન્ડિયા ક્વિઝ માટે અંહી લિન્ક પર ક્લિક કરશો તથા વિદ્યાર્થીઓના  રજીસ્ટ્રેશન કરશો

    👉   ફિટ ઈન્ડિયા ક્વિઝ રજીસ્ટ્રેશન

No comments:

Post a Comment

Thankyou