👉PVC આધાર કાર્ડ મેળવવા માટે નીચે લીંક પર ક્લિક કરશો.
👉આધર કાર્ડ કેવી રીતે ઓનલાઇન કરવું
👉 આધાર નંબર સબમિટ કરવો
👉 કેપચા સબમિટ કરી રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ સબમિટ કરવો.
👉OTP આવશે તેને સબમિટ કરવો ત્યાર બાદ ઓનલાઈન પેમેન્ટ કરવું ગૂગલ પે,UPI ગમેતે ...........
👉ઓનલાઈન પેમેન્ટ ની રકમ 50/- રૂપિયા છે.
👉એકનોલિજમેંટ ડાઉનલોડ કરી લેવું.
No comments:
Post a Comment
Thankyou