cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Sunday, 9 January 2022

75 મિલિયન સૂર્ય નમસ્કાર રજીસ્ટ્રેશન તા-૧ ડિસેમ્બર-૨૦૨૧ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨

 

👇👇👇👇👇👇
૭૫ કરોડ સૂર્ય નમસ્કાર 

👉રજીસ્ટ્રેશન સ્ટાર્ટ:- ૦૧ ડિસેમ્બર-૨૦૨૧    
 😉 ૧૩ સૂર્ય નમસ્કાર ૨૧ દિવસ કરવા માટે ની વિગત:-૧ જાન્યુઆરી-૨૦૨૨થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૨
😉 વ્યક્તિગત અને સંસ્થા રજીસ્ટ્રેશન 
😉 ફેસબુક તથા ગૂગલ 


😀
😀
😀
 
૨૧ સુધી નિયમિત તારીખ પર કિલક કરવું જ્યારથી તમે શરુવાત કરો. છેલ્લી તારીખ ૨૦ ફેબ્રુઆરીએ છે,ત્યાર બાદ આપને પ્રમાણપત્ર ઓનલાઇન પ્રાપ્ત થશે.




No comments:

Post a Comment

Thankyou