cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Wednesday, 29 September 2021

GIDM(આપત્તિ વ્યવસ્થાપન તાલીમ -30-9-2021)

👉 GIDM ગાંધીનગર આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત ઓનલાઇન તાલીમ મા ભાગ લેવા રજીસ્ટ્રેશન 

    ઓનલાઇન તાલીમ 30-9-2021

  સમય:- 2 થી 4 બપોર👇નીચે લિંક પર ક્લિક કરો.

👉આપત્તિ ઓનલાઇન તાલીમ યુ ટયુબ લિંક

ઓનલાઇન તાલીમ રજીસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

👉GIDMઆપત્તિ ઓનલાઇન તાલીમ રજીસ્ટ્રેશન લિંક



1 comment:

  1. I am Nanjibhai Ramjibhai valodara Subhelav pra school, ta. Savli di. Vadodara

    ReplyDelete

Thankyou