cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Saturday, 14 August 2021

FIT INDIA રજીસ્ટ્રેશન 2021

👉ફિટ ઇન્ડિયા મા રજીસ્ટ્રેશન માટે નીચે👇 આપેલ લિંક પર ક્લિક કરો. 

👉ફિટ ઇન્ડિયા પોર્ટલ

👉વ્યક્તિગત રજીસ્ટર માટે સાઈનઅપ થવું.

👉ઈમેલ એડ્રેસ,મોબાઈલ નંબર તથા પાસવર્ડ બનાવવા.

👉લોગીન થવું.

👉માય ઇવેન્ટ મા ક્લીક કરી દોડતો ફોટો અપલોડ કરી તારીખ પસંદ કરવી ત્યાર બાદ અપલોડ કર્યા બાદ પસંદ તારીખ બાદ સર્ટિ આવશે.

👉શાળા માટે સ્કૂલ રજીસ્ટ્રેશન કરવું.


No comments:

Post a Comment

Thankyou