cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Wednesday, 4 August 2021

રાષ્ટ્રગીત રેકોર્ડ (અમૃત મહોત્સવ)

 👉આઝાદી કા અમૃત મહોત્સવ(AKAM) ની ઉજવણી ના ભાગ રૂપે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના અવાજ મા રાષ્ટ્રગીત ઓનલાઇન  કેમેરા સામે ગાઈ રેકોર્ડ કરશો.

રાષ્ટ્રગીત ઓનલાઇન કરવા અહીં ક્લિક કરો

આઝદી કા અમૃત મહોત્સવ ના પરિપત્ર વાંચવા નીચે ક્લિક કરો.

AKAM ના પરિપત્ર માટે અહીં ક્લિક કરો



1 comment:

Thankyou