cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Wednesday 5 May 2021

કોવિડ-19 રસીકરણ માહિતી

 નીચે આપેલ લિંક ક્લિક કરી ક્લિક કરો.

કોવિડ-19 રાષ્ટ્રીય રસીકરણ પોર્ટલ

ક્લિક કર્યા બાદ હોમ પેજ પર નીચે આપેલ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અથવા સીધા જ ક્લિક કરો.

અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન કરો મોબાઈલ અને આધાર કાર્ડ નંબર એડ કરી.

રસીકરણ રજિસ્ટ્રેશન માટે ઉમંગ પર કિલક કરો

નોંધ-કોવિડ રસીકરણ માટે આપના રજિસ્ટ્રેશન કરેલ મોબાઈલ પર વિગત આવશે.તેના પર ક્લિક કરી માહિતી મલેવશો. રસીકરણ સર્ટિફિકેટ માટે પણ sms આવશે.ક્લિક કરી ડાઉનલોડ કરી લેવુ.


No comments:

Post a Comment

Thankyou