- વિજ્ઞાનમેળા માટે વિવિધ કૃતિ બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરવાથી ઘણીબધી વિજ્ઞાનની કૃતિ બનાવવાના વિડીયો મૂકેલા છે. મુલાકાત લેવા નીચે ક્લીક કરો.
- ગુટખા ખાવા પર પ્રતિબંધ
- નિવૃત્તિ બાદ ની માહિતી
નિવૃત્તિ બાદ માસિક ફિક્સ વેતનથી કરાર આધારિત નિમણુંક પામનાર કર્મચારી/અધિકારીઓ ને મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થું આપવા બાબત.
પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા ૨૦૧૩ જાહેરનામું
- એચ.ટાટ ની માહિતી
HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.
પરીક્ષા તારીખ - ૧૮/૦૮/૨૦૧૩ ૧૨-૦૦થી ૧૪-૦૦
- એચ.એસ.સી ની માહિતી
- વિદ્યાસહાયકો ના કોલ લેટરો
વિદ્યાસહાયક ભરતી કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
ગુજરાત સરકારની સરકારી કોલેજમાં નેટ/સ્લેટ/એમ.ફીલ પાસ માટે 800 જગ્યાઓની જાહેરાત માટે અરજી કરવા અહિ ક્લીક કરો.
પુરક પરીક્ષા ૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી રસીદ ) ૮ મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ
રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ – 9 થી 12 ના ક્રમિક / વધારાના વર્ગો શરૂ કરવા બાબત
રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ – 9 થી 12 ના ક્રમિક / વધારાના વર્ગો શરૂ કરવા બાબત
No comments:
Post a Comment
Thankyou