cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Tuesday, 6 August 2013

વિવિધ પોસ્ટો સરકારી ૨૦૧૩

વિવિધ  જાહેરાતો ૨૦૧૩ 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-છેલ્લી તારીખ-૨૦/૦૮/૨૦૧૩ 

                         વેબસાઈટ-http://www.ojas.guj.nic.in
  વધુ  જનાકરી માટે    તારીખ-૫/૦૮/૨૦૧૩ નું ગુજરાત સમાચાર

                                     વિવિધ પોસ્ટો અને સંખ્યા
        1.  વિભાગીય હિશાબ્નીશ-૦૪
        2. જુનિયર લેબ-આસી    -૦૫
        3. સ્ટેનોગ્રાફર અંગ્રેજી     -૦૧
        4. સ્ટેનોગ્રાફર ગુજરાતી  -૦૪
        5. ડેટા એન્ટ્રી ઓપરેટર   -૦૩
        6. હાઈડ્રોલોજીસ્ટ            -૦૧
        7. નાયબ મેનેજર          -૦૨

No comments:

Post a Comment

Thankyou