હલ્લો મિત્રો મજા માં હશો આપના માટે હર્ષ ના સમાચાર તમે બધા એ સાંભળ્યા હશે તો પણ હું તમને જણાવું કે જે ફૂલ સ્કેલ મામલો જે સુપ્રીમ કોર્ટ માં જેની તારીખ ૩૦/૦૭/૨૦૧૩ હતી તે હવે પછી એટલે
આ મહિના નીતા-૧/૦૮/૨૦૧૩ રોજ આવશે તેવી જાહેરાત થઇ છે તેના ભાગ રૂપે શિક્ષણ વિભાગ ગુજરાત
દ્વારા માહિતી ૨૦૦૭ થી ૨૦૧૩ સુધીના પોસ્ટીંગ થયેલ શિક્ષકો નીમાહિતી મંગાવી છે.
hi Good Morning
ReplyDeletei have visited your blog
i like it thanks