cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું સી.આર. સી- ખરોડ તા-ઘોઘંબા જી-પંચમહાલમા સી.આર.સી-કો-ઓર્ડીનેટર તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Sunday 30 June 2013

જોઈન કરો ઇન્ડિયન એરફોર્સ - જગ્યા -એરમેન

જોઈન  કરો  ઇન્ડિયન  એરફોર્સ  -  જગ્યા -એરમેન 

          જેના  માટે  તમારે  તા - 14 /7/2013  થી  તા - 17/07/2013  સુધી  
         
            તા-14/7/2013 ---- લેખિત  પરિક્ષા 
            તા -15/7/2013---- લેખિત  પાસ  નો  ફીજીકલ ફીટનેશ  ટેસ્ટ  
            તા -16/7/2013  અને  તા-17/7/2013 રીઝર્વ  

 જગ્યા ---પોલીસ  પરેડ  ગ્રાઉન્ડ  
               પોલીસ  હેડ  ક્વાટર 
               રાજમહેલ  રોડ 
               મહેષાના 
              ગુજરાત 
          જુવો   તા-28/6/2013 નું  ગુજરાત  સમાચાર 

No comments:

Post a Comment

Thankyou