- નિવાસી ગુજરાત ના
મારા ગુજરાત માં એકતા એક પ્રણ છે
મારા ગુજરાત માં મિત્ર એક બળ છે
લોકો મળી ને કરે કામ ..............ગુજરાત ગામ ના ..............(1)
અમે ગુજરાતી ભોળા ને શાણા
શાન માં ને દાન આપીએ દાણા
લોકો કરે ના કંકાશ ..............ગુજરાત ગામ ના ..............(1)
આખી દુનિયા માં જાણે છે લોક બધા
ગુજરાતીઓ ના વાગે ડંકા જગત માં
લોકો જગત માં જાણીતા ......ગુજરાત ગામ ના ..............(1)
અમે નિવાસી રે ......................ગુજરાત ગામ ના
2.
ભારત પુત્ર
ભારત માતા કે પુત્ર
તુમ રખો યાદ યે સૂત્ર
શાથ જીયેંગે શાથ મરેંગે
નહિ અકેલા દેશ છોડેંગે
ભારત માતા કે પુત્ર .........
સરહદ પર હે સૈનિક ભાઈ
બીચ નગર મેં હમ સબ ભાઈ
ભારત માતા કે પુત્ર .......
કરે સુરક્ષા ભારત માં કી
નહિ બચેગી નજર દુશમન કી
ભારત માતા કે પુત્ર ........
રહે હમેશા શાથ - શાથ
મિલાકે કદમ એક શાથ
ભારત માતા કે પુત્ર ............................
3.
જવાનો જાગો
ગુજરાત કે જવાનો જાગો
હે મસ્ત સુબહ તુમ જાગો
ગુજરાત કે ............
લે કે નયા સંકલ્પ તુમ ચાલો
કરકે ભગવાન કી એકલીન પૂજા
ગુજરાત કે ...........
સબ શાથ મિલકે તુમ શીખો
યે સત્ય વચન તુમ શીખો
ગુજરાત કે ............
સબ સત્ય વચન તુમ બોલો
ના અસત્ય કભી તુમ બોલો
ગુજરાત કે ............
દુનિયા કો દમ દીખાદો
હે ભારત પુત્ર તુમ બતાદો
ગુજરાત કે જવાનો જાગો
4.
માલિક છે
ખેતર નો માલિક ખેડૂત ભાઈ
સાગર નો માલિક ખેવક ભાઈ
શાળા નો માલિક શિક્ષક ભાઈ
દવા નો માલિક ડોક્ટર ભાઈ
વિમાન નો માલિક પાયલોટ ભાઈ
બસ નો માલિક ડ્રાયવર ભાઈ
વાનગી નો માલિક રસોયા ભાઈ
સજા નો માલિક જજ ભાઈ
સંગીત નો માલિક ગાયક ભાઈ
રમત નો માલિક છોકરા ભાઈ
5.
વિકસિત ગુજરાતી
અમે ગુજરાતી રે વિકાસ કરતા
ગામડે ને શહેરે ભણતા ભણતા
ભણતા ભણતા
No comments:
Post a Comment
Thankyou