cris

Pages

Blogger news

મિત્રો દુનિયા માં પ્રેમ ,દયા, શાંતિ,સુરક્ષા ,મદદ ,માણસાઈ આજે ખોવાઈ ગઈ છે , બધા જાણે પૈસા અને ફેશન પાછળ પાગલ બની ગયા છે . ભારત તેના સાચા રૂપ ને ગુમાવી રહ્યું છે તો આપણે બધા ભારત ના સાચા રૂપ ને જાળવી રાખવા સક્ષમ થઈએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates
મારું નામ હિતેશ બામણિયા છે . હું આસોજ પ્રાથમિક શાળા તા-વાઘોડિયા જી-વડોદરા માં ઉ.શિ. તરીકે ની ફરજ બજાવું છું . મારું વતન મોટીરેલ પચ્છિમ તા -સંતરામપુર જી -મહીસાગર છે , હાલ 23,સાંઈનાથ રેસીડેઃન્સી ડૂપ્લેક્ષ કંજરી રોડ તા-હાલોલ જી-પંચમહાલ માં રહું છું . મારો મોબાઈલ નંબર -9428131711/8866826608 છે . Blogger Templates
મિત્રો આ અમુલ્ય જીવન ને નશા ને માટે નથી પરંતુ દેશ ની સુરક્ષા માટે છે , માતા , બહેન ભાઈ ની સુરક્ષા માટે છે . ચાલો બધા સારું વિચારીએ ,સારું કામ કરીએ ,સૌના દિલ જીતીએ .જય ભારત માતા -જય ગરવી ગુજરાત . Blogger Templates

Tuesday, 11 December 2012

ચૂંટણી

  ઓહ!એશ્વર્યાં રાયે મોદીને વોટ આપવાની અપીલ કરી,તસવીરો - બોલિવૂડની અભિનેત્રી અને વિશ્વસુંદરી એશ્વર્યાં રાયને પણ ગુજરાતનાં વિકાસનું મોડેલ પસંદ પડી ગયું છે. એક કાર્યક્રમ માટે .......

આ ગુજરાતના CMની નહીં પણ PMની ચૂંટણી છેઃ સિદ્ધુ

અભિમાનીઓને પ્રજા છોડતી નથી,ભાજપના દિવસો હવે ભરાઈ ગયા છે : અહેમદ પટેલ

સોલા સિવિલ હોસ્પિટલમાંથી લ્લ ૩૦ લાખનાં સાધનોની ચોરી

સોલા સિવિલ હોસ્પિટલમાંથી લ્લ ૩૦ લાખનાં સાધનોની ચોરી

મોદી સરકારને 'જનવિરોધી' કહેવાનું પાપ ભારે પડશેઃ ભાજપ

મોદીરાજમાં મધ્યમવર્ગ નહિ, મૂડીપતિનો નવો વર્ગ સર્જાયો

આગામી લોકસભાની ચૂંટણીઓમાં યુપીએનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે
ખેડૂત, શ્રમિક, શિક્ષિત, સરકારી કર્મચારીઓનું ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે

મહાત્મા ગાંધી મારા રાજકીય ગુરુ : રાહુલ ગાંધી (જામનગર)          
         

 

લાંચ કે ચૂકવણી! આખરે કેવી રીતે ખર્ચ થયા વોલમાર્ટના સવા સૌ કરોડ?         
 


No comments:

Post a Comment

Thankyou