Pages

Friday 11 August 2023

મેરી માટી મેરા દેશ - પ્રમાણપત્ર વિષે માહિતી (૯ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ-૨૦૨૩)

 

વ્હાલા દોસ્તો હાલ આઝાદી કા અમ્રુત મહોત્સવ કાર્યક્રમ સમાપન ની  નજીક છે, હાલ સરકાર દ્વારા આપણાંને આઝાદી અપાવનારા દેશના વીર શહીદોને શ્રધ્ધાંજલિ  અર્પણ કરવા માટે 
"મેરી માટી મેરા દેશ "
નામ નો  કાર્યક્રમ તા-09-08-2023 થી 15-08-2023 સુધી અમલ માં મુકેલ છે.
તે અન્વયે આપડે મેરી માટી મેરા દેશ પોર્ટલ પર  વૃક્ષ રોપતા કે દીવો હાથમાં લઈ પ્રતિજ્ઞા લેવાની છે. તથા તે ફોટો કે સ્લેફી પોર્ટલ પર અપલોડ કરવાની છે.જે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરીને પ્રમાણપત્ર મેળવશો.
👉સૌ પ્રથમ આપડે નીચે આપેળ લિન્ક પર ક્લિક કરીશું .
     👇👇👇👇👇👇👇
👉નામ,મોબાઈલ નંબર,રાજ્ય ,જિલ્લો  એન્ટર કરીશું.
👉ત્યાર બાદ વૃક્ષ રોપતા કે દીવો હાથ લેતા પ્રતિજ્ઞાનું વાંચન કરતાં ફોટો પોર્ટલ પીઆર અપલોડ કરીશું.
👉નીચે મુજબ નું પ્રમાણપત્ર મેળવીશું.
👉પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તેનો વિડીયો લિન્ક

    👇👇👇👇👇👇👇👇
       youtube video



        



No comments:

Post a Comment

Thankyou