Pages

Tuesday, 2 August 2022

હર ઘર તિરંગા @૭૫ આઝાદીકા અમૃત મહોત્સવ-૨૦૨૨

કેમ છો મિત્રો ?

વંદે માતરમ ,ભારત માતાકી જય 

     મિત્રો ભારત દેશ આઝાદ થયા ને આ વર્ષે ૭૫ વર્ષ  પુર્ણ થવા જઈ રહયા છે,ત્યારે ભારતના નાગરિક હોવાને લીધે દેશની ગરિમા અને આઝાદીની ગૌરવ ગાથા ને ઉત્સાહ સાથે ઉજવણીના ભાગ રૂપે તથા વીર શહીદોના બલિદાનને પોતાના દિલમાં સ્થાપિત કરવા તથા દ્દેશ પ્રત્યે પોતાના કર્મ અને દેશ ભાવના જાગૃત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ કેમ્પેન હાલ સરકાર દ્વારા ચાલવામાં આવી રહ્યું છે.જેની જાણકારી નીચે મુજબ છે.

👉સૌ પ્રથમ નીચે આપેલ વેબ પોર્ટલની  લિન્ક પર ક્લિક કરશો.

https://harghartiranga.com/

👉વેબ પોર્ટલ ઓપન કરતાંની સાથે પિન ફ્લેગ વિકલ્પ પર ક્લિક કરશો. ત્યાં તિરંગા સાથેની સેલ્ફી પ્રોફાઇલ પિક્ચરમાં અપલોડ કરવાની રહેશે.

👉તમારું નામ તથા મોબાઈલ નંબર ઇન્સર્ટ કરવાનનો રહેશે.ત્યાર બાદ સબમિટ કરીશું.

👉પિન એ ફ્લેગ પર ક્લિક કરીશું. તમારા મોબાઈલના લોકેશન મુજબ ફ્લેગ પિન થશે.

👉ત્યાર બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે.

👉વિદ્યાર્થીઓ માટે તેમનો મોબાઈલ નંબર તથા સ્લેફી અપલોડ કરવાની રહેશે.

👉ત્યાર બાદ સેલ્ફી વિથ ફ્લેગ પર  સેલ્ફી અપલોડ કરીશું.

વિડીયો ના માધ્યમથી સમજવા મારી  યુટ્યુબ ચેનલના  વિડીયોની લિન્ક અંહી નીચે આપેલ છે.

https://youtu.be/3CVNZ6Bc74s





No comments:

Post a Comment

Thankyou