Pages

Friday, 4 September 2020

શિક્ષક દિન ને શેર કરવાની જાણકારીઅને ઓનલાઈન સ્પર્ધા

                                     

                        નીચે આપેલ લિંક પર ક્લીક કરી ઓનલાઈન ટેસ્ટ આપો

                            શિક્ષક દિન -સ્પર્ધા અંહી કિલક કરી ટેસ્ટ આપો 

                                 👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆



શિક્ષક દિન  ની ઉજવણી આ વર્ષે કોરોના  મહામારી ને લીધે ઘરે રહી ને  કરવાની છે.

વિદ્યાર્થીઓએ  માટે 

 👉વિદ્યાર્થીઓ એ  ઘરમાં જ સુરક્ષિત  રહી  સેલફી પાડવી.

👉 સેલફી શાળા ના વોટ્સેપ ગૃપ ,શાળા ફેસબુક ગૃપ  જેવા માધ્યમો માં શેર કરવી.

👉સેલફી અપલોડ કર્યા બાદ અંગ્રેજી માં આ મુજબ લખવું 

 #Our Teachers  Our Heroes   

શિક્ષકો માટે 

👉શિક્ષકો એ સુરક્ષિત   રહી  સેલફી પાડવી.

👉 સેલફી શાળા ના વોટ્સેપ ગૃપ ,શાળા ફેસબુક ગૃપ  જેવા માધ્યમો માં શેર કરવી.

👉સેલફી અપલોડ કર્યા બાદ અંગ્રેજી માં આ મુજબ લખવું  

 #TeachersFromIndia

      સૌ વ્હાલા ગુજરાત ના  બાલ દોસ્તો અને  તમામ શિક્ષક મિત્રો ને  શિક્ષક દિન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ-સૌ સાથે મળી એક સભ્ય સમાજ બનાવવા પ્રયત્નો કરતાં રહીશું. 

No comments:

Post a Comment

Thankyou