વર્ષ 1882-1883 દરમિયાન કેદારનાથ પહોંચવા માટે પહાડોની વચ્ચે બનાવવામાં આવેલી સાંકડી કેડી ઉપર જોખમી પદયાત્રા કરવી પડતી હતી. ઉંચા અને સીધા ચઢાણોમાં પદયાત્રા કરવી અત્યંત કષ્ટદાયક હતી. ઉંચાઈને કારણે અહીં ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછુ રહેતુ હતુ. જેને કારણે લોકો રસ્તામાં જ બેહોશ થઈને ઢળી પડતા હતા.
No comments:
Post a Comment
Thankyou