Pages

Thursday, 29 May 2025

બાળમેળો અને લાઈફસ્કિલ મેળા વર્ષ-2024-25 રાજયકક્ષાનો અહેવાલ

GCERT ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25 સમગ્ર રાજ્યમાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન તમામ શાળાઓમાં કરવામાં આવ્યું હતું. મેળા પૂર્ણ થયા બાદ દરેક  જિલ્લાનું ડોકયુમેંટરી પણ કરવામાં આવી હતી, ત્યાર બાદ રાજય કક્ષાના ડોક્યુમેન્ટરી પણ વડોદરા ડાયટ ખાતે કરવામાં આવી હતી. તેનો અહેવાલ અંહી pdf અપલોડ કરેલ છે,જે તમામ ને લાભદાયી બનશે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ડાઉનલોડ કરશો.

 

2 comments:

Thankyou