Pages

Friday, 2 August 2013

સુપ્રીમ કોર્ટ ચુકાદો


હલ્લો મિત્રો મજા માં હશો  આપના માટે હર્ષ ના સમાચાર તમે બધા એ સાંભળ્યા હશે તો પણ હું તમને જણાવું કે જે  ફૂલ સ્કેલ  મામલો જે સુપ્રીમ કોર્ટ માં જેની તારીખ ૩૦/૦૭/૨૦૧૩ હતી તે હવે પછી એટલે 
આ મહિના નીતા-૧/૦૮/૨૦૧૩ રોજ આવશે તેવી જાહેરાત થઇ છે  તેના ભાગ રૂપે    શિક્ષણ વિભાગ ગુજરાત 
દ્વારા માહિતી ૨૦૦૭ થી ૨૦૧૩ સુધીના પોસ્ટીંગ થયેલ શિક્ષકો નીમાહિતી મંગાવી  છે. 

1 comment:

  1. hi Good Morning
    i have visited your blog
    i like it thanks

    ReplyDelete

Thankyou